JustAddNameHow it works

Add every guest’s name to your kankotri

તમારી કંકોત્રીમાં દરેક મહેમાનનું નામ ઉમેરો

Your kankotri is designed and ready. Instead of sending one card with a blank “Shri ……” line, or writing names by hand, upload it once and get a copy for every guest with their own name on it.

What you get

  • Only the name changes. The rest of your design stays exactly as it was made.
  • Names in Gujarati, Hindi or English, with the letters joined correctly.
  • One copy at a time, or your whole guest list from an Excel or CSV file, each card named after the guest.
  • Download as PDF for printing, or JPG for WhatsApp.

How to do it

  1. 1Upload your finished kankotri: a PDF from Canva or any design app, or a JPG or PNG.
  2. 2Draw a box where the name goes, for example after “Shri”.
  3. 3Type a name and download, or upload your guest list to make every card at once.

Questions

Will the name look right in Gujarati?
Yes. Gujarati and Hindi names are set with the letters joined the way they should be, not as broken separate characters.
Does my design change?
No. Only the spot you mark gets the name. Every other part of your kankotri stays exactly as you designed it.
Can I send the cards on WhatsApp?
Yes. Choose JPG when you download, which is the best format for WhatsApp. Choose PDF for printing.
Can I try it without an account?
Yes. The demo lets you put a name on a sample card, or on your own design, without signing up.

તમારી કંકોત્રી તૈયાર છે. ખાલી “શ્રી ……” વાળી એક જ કંકોત્રી મોકલવાને બદલે, અથવા હાથથી નામ લખવાને બદલે, એક વાર અપલોડ કરો અને દરેક મહેમાન માટે તેમના નામ સાથેની કોપી મેળવો.

તમને શું મળે છે

  • ફક્ત નામ બદલાય છે. તમારી ડિઝાઇનનો બાકીનો ભાગ જેવો હતો તેવો જ રહે છે.
  • ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં નામ, અક્ષરો બરાબર જોડાયેલા.
  • એક એક કોપી, અથવા Excel કે CSV ફાઇલમાંથી આખી મહેમાન યાદી; દરેક ફાઇલનું નામ મહેમાનના નામ પરથી.
  • છાપવા માટે PDF, અથવા WhatsApp માટે JPG.

કેવી રીતે કરવું

  1. 1તમારી તૈયાર કંકોત્રી અપલોડ કરો: Canva કે બીજી કોઈ ડિઝાઇન એપની PDF, અથવા JPG કે PNG.
  2. 2જ્યાં નામ આવે ત્યાં એક બોક્સ દોરો, જેમ કે “શ્રી” પછી.
  3. 3નામ લખો અને ડાઉનલોડ કરો, અથવા મહેમાનોની યાદી અપલોડ કરીને બધી કંકોત્રી એકસાથે બનાવો.

પ્રશ્નો

ગુજરાતીમાં નામ બરાબર દેખાશે?
હા. ગુજરાતી અને હિન્દી નામના અક્ષરો જેમ જોડાવા જોઈએ તેમ જ જોડાય છે, તૂટેલા અલગ અક્ષરો નહીં.
મારી ડિઝાઇન બદલાશે?
ના. ફક્ત તમે બતાવેલી જગ્યાએ નામ આવે છે. કંકોત્રીનો બાકીનો ભાગ જેવો તમે બનાવ્યો તેવો જ રહે છે.
કંકોત્રી WhatsApp પર મોકલી શકાય?
હા. ડાઉનલોડ કરતી વખતે JPG પસંદ કરો, જે WhatsApp માટે સૌથી સારું છે. છાપવા માટે PDF પસંદ કરો.
એકાઉન્ટ વગર અજમાવી શકાય?
હા. ડેમોમાં સાઇન અપ કર્યા વગર નમૂના કાર્ડ પર અથવા તમારી પોતાની ડિઝાઇન પર નામ ઉમેરી શકો છો.
See it on a sample card in seconds
નમૂના કાર્ડ પર થોડી સેકન્ડમાં જુઓ
Try with a sample card