How to add names to your kankotri
કંકોત્રીમાં નામ કેવી રીતે ઉમેરવું
About two minutes to watch. Upload your finished design, mark where the name goes, then type one name or upload your whole guest list.
પગલું દર પગલું
આ શું છે0:00
કંકોત્રી હાથમાં આવે ને, એટલે માણસ સૌથી પહેલાં શું જુએ? પોતાનું નામ.
અને જો નામ ન હોય? તો એ કંકોત્રી કોઈની પણ હોઈ શકે.
200 લોકોને એક જ ફોટો WhatsApp પર forward કરી દીધો ને... પછી ઉપર લખાઈને આવે છે — Forwarded.
અને સગાંવહાલાં... આ બધું યાદ રાખે છે.
મારા ભાઈનાં લગ્ન હતાં, અને મારે બધાને કંકોત્રી મોકલવી હતી... દરેક પર મહેમાનનું પોતાનું નામ.
પછી શું? PDF editor ખોલ્યું ને એક-એક કરીને નામ લખ્યાં... એમાં જ ત્રણ કલાક લાગ્યા.
અને files ના નામ બધાં એકસરખાં, એટલે કોને શું મોકલ્યું એની ખબર જ ન પડે.
ત્યારે થયું કે આવું કોઈ tool કેમ નથી? એટલે મેં જ બનાવ્યું — JustAddName.
1ડિઝાઇન અપલોડ કરો0:50
તમારી ડિઝાઇન જેવી છે એવી જ રહેશે, એક અક્ષર પણ બદલાશે નહીં. Designer એ જે file આપી હોય એ જ અપલોડ કરો — PDF, JPG કે PNG.
2નામની જગ્યા બતાવો1:01
પછી બસ એટલું બતાવો કે નામ ક્યાં આવશે. એક બોક્સ દોરો, નામ આપો — "મહેમાનનું નામ". બસ, થઈ ગયું.
તમે ડિઝાઇન બદલી નથી રહ્યા, ફક્ત જગ્યા બતાવી રહ્યા છો.
3એક કોપી બનાવો1:14
હવે નામ લખો — પ્રિયા પટેલ.
જોયું? કાર્ડ એવું જ છે, ફક્ત નામ આવ્યું. ગુજરાતી હોય, હિન્દી હોય કે English, બધું ચાલે.
4યાદીમાંથી ઘણી કોપી1:25
અને 200 મહેમાન હોય તો? Excel ની file અપલોડ કરો ને, એક click... 500 સુધી.
દરેક file પર એનું પોતાનું નામ, એટલે કોઈ confusion નહીં. તૈયાર થાય એટલે mail આવી જશે, તમે tab બંધ કરી શકો.
બસ આટલું જ1:40
તમે 500 કંકોત્રી નથી મોકલતા.
500 લોકોને એમના નામથી બોલાવો છો.
justaddname.com. અત્યારે free છે.
Step by step
What this is0:00
When an invitation arrives, what's the first thing a person looks for? Their own name.
And when it isn't there? That card could be anyone's.
You forward the same picture on WhatsApp to two hundred people... and then right at the top, it says: Forwarded.
And the relatives? They remember all of it.
It was my brother's wedding, and I wanted to send everyone a card... each one with the guest's own name on it.
So what did I do? I opened a PDF editor and typed them in one by one... three hours, just on that.
And every file came out with the same name, so there was no way to tell who'd got what.
That's when I thought, why isn't there a tool for this? So I built it myself — JustAddName.
1Upload your design0:48
Your design stays exactly as it is, not one letter changes. Just upload the same file your designer gave you — PDF, JPG or PNG.
2Mark where the name goes0:59
Then show us one thing: where the name goes. Draw a box, give it a label — "Guest name". That's it, done.
You're not editing the design, you're just pointing at a spot.
3Make one copy1:11
Now type a name — Priya Patel.
See? Same card, just her name on it. Gujarati, Hindi or English, it all works.
4Make many from a list1:22
And if there are two hundred guests? Upload your Excel file, and one click... up to five hundred.
Every file named after the person it's for, so there's nothing to untangle. We'll email you when they're ready, you can close the tab.
That's all1:36
You're not sending five hundred invitations.
You're calling five hundred people by their name.
justaddname.com. It's free right now.